Download Apps
Home » થાકને ચપટી વગાડતા જ દૂર કરવાનો ગુણ છે આ ફળમાં, પણ ચોમાસામાં ખાશો તો મળશે ડબલ ફાયદા

થાકને ચપટી વગાડતા જ દૂર કરવાનો ગુણ છે આ ફળમાં, પણ ચોમાસામાં ખાશો તો મળશે ડબલ ફાયદા

મોસમી ફળોનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે, એવું હંમેશાં ડૉક્ટર્સ અને એક્સપર્ટ કહેતા રહેતા હોય છે. દરેક ફળોના સેવનથી આપણને જુદા જુદા પ્રકારના ફાયદા મળતા રહે છે. ત્યારે ઉનાળામાં કેરીની સાથે એક એવું પણ ફળ આવે છે, જેના ઘણા ફાયદાઓ છે. ડિહાઇડ્રેશન અને થાકને ચપટીમાં દૂર કરી દેવાના ગુણ આ મીઠા અને નાનકડા ફળમાં છે. સાથે જ લો-કેલરી અને લો-ફેટ હોવાથી વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે.

ચોમાસામાં જોવા મળતી લીચીમાં અનેક ગુણો રહેલાં છે. જે લોકોને બ્લડપ્રેશરની તકલીફ હોય તેમણે રોજ એક લીચી ખાવી જોઇએ, કારણ કે લીચીમાં પોટેશિયમ રહેલું છે. જે બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. બ્લડપ્રેશર જો કાબૂમાં રહે તો હૃદય રોગની શક્યતા ઘટી જાય છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લીચી ઉનાળામાં ખાઈ લેવાથી સ્વાસ્થ્યને અનેક લાભ મળે છે. ચાસો જણાવીએ લીચી ખાવાના ફાયદા

✓ lichi free vector eps, cdr, ai, svg vector illustration graphic art

લીચી ખાવાના ફાયદા

  • લીચીમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ ઉત્તમ હોય છે. જે ત્વચાને સુંદર અને સ્વસ્થ બનાવે છે.
  • લીચીમાં ફાઇબરનું પ્રમાણ સારું એવું હોય છે. તેથી તેને ખાવાને લીધે નબળા પાચનતંત્રમાં સુધારો આવે છે.
  • ચોમાસામાં ઈન્ફેક્શન, ફંગલ, એલર્જી અને પેટની સમસ્યાઓ વધી જાય છે. જેમાં લીચીનું સેવન ખૂબ જ લાભકારક સાબિત થાય છે. 
  • વજન ઘટાડવામાં લીચી મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી જેમને વજન ઘટાડવું હોય એમણે નિયમિતપણે લીચી ખાવી જોઇએ.
Lychee – SicarFarms
  • ઋતુમાં બદલાવને કારણે થતી શરદી, ખાંસી, તાવ અને ગળામાં દુખાવા જેવી તકલીફમાં લીચી ખાઈ શકાય છે. તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ સારી થાય છે.
  • લીચીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. ડિહાઇડ્રેશનને કારણે જો લોહીમાં મિનરલ્સનું પ્રમાણ ઘટી ગયું હોય તો લીચી ખાવાથી ઇન્સ્ટન્ટ ફાયદો થાય છે. બોડીમાં ફ્લુઇડનું સંતુલન જાળવી યુરિન વાટે કચરો દૂર કરી લોહીનું શુદ્ધીકરણ પણ કરે છે.
2,850 Lichi Fruit Stock Photos, Pictures & Royalty-Free Images - iStock
  • જો ચોમાસાની સિઝનમાં લીચી ખાઈ લેવામાં આવે તો શરીરને અનેક પોષક તત્વો મળી રહે છે. તેનું સેવન કરવાથી તે કેન્સર સેલ્સ અને ટ્યૂમરને બનતા રોકે છે.
  • લીચીમાં વિટામિન બી, વિટામિન સી, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સની સાથે ફાયબર પણ હોય છે. લીચી આપણા શરીરમાં એન્ટી બોડી અને ઈમ્યૂનિટીને સ્ટ્રોન્ગ કરવામાં મદદ કરે છે. 
  • લીચીમાં ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ મળતું હોવાથી નબળાં હાડકાં હોય એવી વ્યક્તિઓ જો એ ખાય તો એનાથી બોન ડેન્સિટી વધી શકે છે. એમાં રહેલું ટ્રિપ્ટોફેન નામનું કેમિકલ શરીરના વિકાસની પ્રક્રિયા માટે ખૂબ જ આવશ્યક ગણાય છે.
Lichi Fruit 1kg
  • જે લોકોને દમની તકલીફ હોય અથવા તો આર્થારાઇટિસ હોય તેવા દર્દીઓ જો નિયમિત પણે લીચી ખાય તો તેમને ફાયદો થાય છે.
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા
By Harsh Bhatt
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો
By Hiren Dave
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે!
By Harsh Bhatt
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન
By VIMAL PRAJAPATI
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા
By VIMAL PRAJAPATI
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો
By Harsh Bhatt
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ?
By Dhruv Parmar
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ ઉનાળામાં કાચી કેરી બનશે ધાર્યા કરતા પણ વધારે લાભદાયક, જાણો કાચી કેરી ખાવાના ફાયદા જીનલ જોશીની હોટ તસવીરોએ તાપમાનનો પારો વધાર્યો ભારતની સૌથી મોંઘી રામાયણની સંપૂર્ણ કાસ્ટ જોઈ તમે પણ કહેશો વાહ શું વાત છે! ખાંડ કરતા પણ વધારે મીઠું હોય છે આ ઝેર, ખાતા પહેલા થઈ જાઓ સાવધાન BSNL: લોન્ચ થયો 425 દિવસનો પ્લાન, મળશે અનલિમિટેડ કૉલિંગ અને બેસુમાર ડેટા આ સ્ટાર્સનું સાચું નામ તમે નહીં જાણતા હોવ, જાણીને તમને પણ લાગશે ઝટકો શું તમે જાણો છો કે લોકસભાની ચૂંટણી લડવા માટે કેટલી ઉમર હોવી જોઈએ? શું તમે જાણો છો અમેરિકાના રાષ્ટ્રપતિની ગાડી ‘The Beast’ કેટલી સુરક્ષિત છે?