Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Video : કર્મણ્યે વાધિકારસ્તે…! રોજગારી આપતું ગુજરાત, જુઓ Vadnagar to Varanashi યાત્રા

નમસ્કાર, વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. આ યાત્રામાં અમે તમને મા નર્મદાથી લઈ ગંગા સુધીના દર્શન કરાવવાના છીએ. આ યાત્રા દરમિયાન અમારી જેમ તમને પણ દેશની પરંપરા, સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિના દર્શન થશે. આ એક એવી યાત્રા છે, જેમાં...

નમસ્કાર, વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. આ યાત્રામાં અમે તમને મા નર્મદાથી લઈ ગંગા સુધીના દર્શન કરાવવાના છીએ. આ યાત્રા દરમિયાન અમારી જેમ તમને પણ દેશની પરંપરા, સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિના દર્શન થશે. આ એક એવી યાત્રા છે, જેમાં ભારતની ભવ્યતા થી લઈ દિવ્યતાની ઝાંખી તમને જોવા મળશે. આ સાથે જ અમૃતકાળની અંદર સુવર્ણકાળના દર્શન પણ થશે. અમારી યાત્રા વડનગરમાં પૂર્ણ થઈ છે અને શક્તિના ધામ એવા બહુચરાજીમાં પહોંચી છે. બહુચરાજીનો કઈ દિશામાં થયો છે વિકાસ ? હવે એક નજર રોજગારી આપતા આ રિપોર્ટ ઉપર પણ કરી લઈએ.

Advertisement

Tags :
Advertisement

.