ઉત્તર પ્રદ્શમાં ચાલુ સભાએ લોકોની માફી માંગવા માટે ખુરશી પર ચઢીને એક ભાજપના નેેતાએ ઉઠક બેઠક કરી છે. આવી ઘટના ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં બની છે. જેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. #sonbhadra #bhupeshchoubey
વાંચો…https://t.co/y0uGGDhRsv pic.twitter.com/UeLJlXxBYT
— Gujarat First (@GujaratFirst) February 23, 2022